Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેન્સ માટે ખુશખબર, વિરાટ કોહલી બનશે ફરીથી કેપ્ટન! આ દિવસથી સંભાળશે ટીમની કમાન?

વિરાટ કોહલીની ગણતરી દુનિયાના દિગ્ગજ બેટ્સમેનોમાં થાય છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બાદ સૌથી વધુ સદી ફટકારવાના મામલે કિંગ કોહલીનું નામ આવે છે. તેને પોતાની બેટિંગથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઊંડી છાપ છોડી છે. આ સિવાય કોહલી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે.

| Updated on: Dec 31, 2023 | 8:00 PM
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ કે વિરાટ કોહલી ફરી એકવાર કેપ્ટનના રોલમાં જોવા મળી શકે છે.

1 / 5
ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી એક એવું નામ છે કે વિરાટે પોતાની રમત દ્વારા ક્રિકેટ પ્રેમીઓના મન પર ઊંડી છાપ છોડી છે.

2 / 5
શું વિરાટ કોહલી ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કપ્તાની સંભાળી શકે છે? આ સવાલનો જવાબ જાણવા ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે. શું તે શક્ય છે? તો તમને જણાવી દઈએ કે 2021માં જ વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.

3 / 5
જે બાદ 2023માં ફાફ ડુ પ્લેસિસ જેવા અનુભવી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ગયા વર્ષે ફાફ તેની કેપ્ટનશીપમાં કોઈ નિશાન છોડી શક્યો ન હતો. જેના કારણે ફ્રેન્ચાઈઝી ફરી એકવાર વિરાટને કેપ્ટનશિપ માટે કહી શકે છે. વિરાટ કોહલી 2023માં કેપ્ટન્સી કરતો જોવા મળ્યો હતો. જે બાદ આરસીબી ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી.

4 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલી 200 થી વધુ મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેને આરસીબી માટે કેપ્ટન તરીકે 143 મેચ રમી હતી. જેમાં તેને શાનદાર કેપ્ટનશિપ કરી હતી અને 87 મેચ જીતી હતી. જ્યારે 67 મેચમાં હાર અને 4 મેચ ટાઈ રહી. વિરાટની જીતની ટકાવારી 48.56 હતી. આઈપીએલમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. જ્યારે ધોની (133) પહેલા અને રોહિત શર્મા (87) બીજા નંબર પર છે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા

આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">