ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું, 17 વર્ષની બોલરે મચાવી તબાહી

અંડર-19 મહિલા T20 એશિયા કપ : મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા મહિલા અંડર-19 એશિયા કપમાં ભારતે એકતરફી જીત મેળવી હતી. આઠમી મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​આયુષી શુક્લાએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

| Updated on: Dec 19, 2024 | 7:32 PM
અંડર 19 મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ સુપર 4 રાઉન્ડમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. કુઆલાલંપુરમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 80 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 12.1 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

1 / 5
ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ લેફ્ટ આર્મ સ્પિનર ​​આયુષી શુક્લાએ લખી હતી. આયુષીએ 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મોટી વાત એ છે કે આ ખેલાડીએ એક ઓવર મેડન પણ કરી હતી. તેના સિવાય સોનમ યાદવે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 2 વિકેટ લીધી હતી.

2 / 5
બોલ સાથે આયુષી અને સોનમના વિસ્ફોટક પ્રદર્શન બાદ જી ત્રિશાએ બેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાની ઓપનરે એકલા હાથે 81 રનના ટાર્ગેટમાંથી 58 રન બનાવ્યા હતા અને તેની ઈનિંગમાં 10 ફોર ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 126 હતો. મોટી વાત એ છે કે ત્રિશા અણનમ રહીને પેવેલિયન પરત ફરી હતી. તેના સિવાય કેપ્ટન નિક્કી પ્રસાદે 14 બોલમાં અણનમ 22 રન ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

3 / 5
ભારતીય ક્રિકેટ ટીમે સુપર 4માં તેની 3 મેચમાંથી 2 જીતી છે. તે પાંચ પોઈન્ટ સાથે ટોચ પર છે. બાંગ્લાદેશની ટીમના 4 પોઈન્ટ છે, અને તે બીજા સ્થાને છે. હવે ભારતીય ટીમ તેની આગામી મેચ શુક્રવારે શ્રીલંકા સામે રમશે. રવિવારે ફાઈનલ મેચ રમાશે.

4 / 5
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓના આંકડાની વાત કરીએ તો ત્રિશા 3 મેચમાં 75 રન બનાવીને બીજા સ્થાન પર છે. શ્રીલંકાના નાનાયક્કારા 79 રન સાથે પ્રથમ સ્થાને છે. બંને વચ્ચે બહુ તફાવત નથી, બોલિંગમાં ત્રિશા 6 વિકેટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની નિશિતા 7 વિકેટ સાથે પ્રથમ સ્થાન પર છે. (All Photo Credit : X / ACC)

5 / 5
Follow Us:
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન

વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">