ગુજરાતનું અમદાવાદ શહેર પહેલા ક્યાં નામથી ઓળખાતું 

19 ડિસેમ્બર, 2024

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને મોટું શહેર છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે.

આ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું છે અને તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદનો ઈતિહાસ ઘણો જૂનો અને રસપ્રદ છે .  

અગાઉ અમદાવાદ આશાવલ તરીકે ઓળખાતું હતું.

આ શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું જેણે આ શહેરની સ્થાપના કરી હતી.

અમદાવાદ કર્ણાવતી તરીકે પણ જાણીતું હતું

અણહિલવાડાના ચાલુક્ય શાસક કર્ણએ આશાવલના રાજાને હરાવ્યો ત્યારે કર્ણાવતી નામ પડ્યું.

11મી સદીમાં કર્ણના વિજય બાદ આ વિસ્તારનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું હતું.

અમદાવાદનો ઈતિહાસ હજુ પણ શહેરની ઓળખ અને સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે.