ઐશ્વર્યા રાયે વજન વધવા પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો હતો આવો વળતો જવાબ, જુઓ Photos
પ્રેગ્નેન્સી બાદ જ્યારે ઐશ્વર્યા રાયનું વજન વધ્યું ત્યારે તેને આ માટે ભારે ટ્રોલ કરવામાં આવી હતી. તેના વધેલા વજનને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. હવે ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે વધેલા વજન અને લોકોની વાતોથી તેને કોઈ ફરક પડતો નથી.
એન્ટરટેઇનમેન્ટના આવા અન્ય સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો
Most Read Stories