ગુજરાતનું સુરત શહેર ડાયમંડ સિટી તરીકે જાણીતું છે.

19 ડિસેમ્બર, 2024

સુરતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પરિવાર કે મિત્રો સાથે મુલાકાત લઈ શકો છો.

અહીંની સુંદર જગ્યાઓ તમને શાંતિમાં સમય પસાર કરવાનો મોકો આપે છે.

સુરતમાં ફરવા માટેના ઘણા આકર્ષક સ્થળો છે જે દરેકને ગમે છે.

સરથાણા નેચર પાર્ક અને ઝૂ

સુરતનો કિલ્લો

સરદાર પટેલ મ્યુઝિયમ

જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ

તાપી રિવર ફ્રન્ટ