મ્યુચ્યુઅલ ફંડ 1 વર્ષમાં કેટલું વળતર આપે છે ?
જો તમે Mutual Fund માં રોકાણ કરો છો, તો તમે તેમાં બે રીતે રોકાણ કરી શકો છો. પ્રથમ, તમે દર મહિને એક નિશ્ચિત રકમની SIP શરૂ કરી શકો છો. બીજું, તમે એક વર્ષ, બે વર્ષ અને 5 વર્ષ માટે એકસાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.
Most Read Stories