19/12/2024

વજન ઘટાડવા માટે શું કરવું ?

Image - Pexels

લોકો વજન ઘટાડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવતા રહે છે

કોઈ જીમ જાય છે, તો કોઈ યોગ કરે છે, તો કોઈ મોર્નિંગ વોક

ઘણા લોકો વહેલી સવારે પાર્કમાં વોક કરતા હોય છે, જેને તેઓ કસરત માને છે

ડોક્ટરના મતે વજન ઘટાડવા માટે એકલું ચાલવું પૂરતું નથી

વજન ઓછું કરવા માટે ખૂબ જ ઝડપથી ચાલવું પડે, જેને જોગિંગ પણ કહે છે

જોગિંગની શરૂઆતમાં ધીમે ચાલો, પછી ઝડપથી અને પછી ઝડપથી દોડવાનું શરૂ કરો

ડોક્ટરના મતે, જ્યાં સુધી તમને પરસેવો ન આવે ત્યાં સુધી કસરત કરી ના કહેવાય

આ સિવાય વજન ઘટાડવા માટે જમવામાં કાળજી રાખો, વધુ પડતા તળેલા ખોરાકથી દૂર રહો