બનાસકાંઠાના થરા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3520 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાતના વિવિધ APMC ઓમાં 2 જાન્યુઆરી, 2025ના રોજના કૃષિ પાકોના ભાવ જાણો. આ લેખમાં કપાસ, ધાન, ઘઉં, બાજરી અને જુવાર જેવા મુખ્ય પાકોના મહત્તમ અને લઘુત્તમ ભાવ આપેલા છે. ખેડૂતોને તેમના પાકના ભાવની સચોટ માહિતી મેળવવામાં મદદ કરવા માટે આ માહિતી ઉપયોગી થશે. દરરોજના અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે.તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે.રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.કૃષિ ક્ષેત્રના બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Most Read Stories