3 જાન્યુઆરી 2025

સિડની ટેસ્ટ વચ્ચે  અનુભવી ભારતીય ખેલાડીએ લીધો સંન્યાસ

સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેલાડી અને વિકેટકીપર શેલ્ડન જેક્સને નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit - PTI/GETTY/ESPN

શેલ્ડન જેક્સને વ્હાઈટ બોલ ક્રિકેટ એટલે કે લિસ્ટ A અને T20માંથી નિવૃત્તિ લીધી

Pic Credit - PTI/GETTY/ESPN

વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સામેની મેચ શેલ્ડન જેક્સનની છેલ્લી લિસ્ટ A મેચ હતી

Pic Credit - PTI/GETTY/ESPN

શેલ્ડન જેક્સન તેની લિસ્ટ A કરિયરની છેલ્લી મેચમાં માત્ર 13 રન બનાવીને આઉટ થયો

Pic Credit - PTI/GETTY/ESPN

કરિયરની છેલ્લી મેચમાં શેલ્ડનની ટીમ પંજાબ સામે  57 રનથી હારી ગઈ

Pic Credit - PTI/GETTY/ESPN

જેક્સને લિસ્ટ A ક્રિકેટમાં  9 સદી 14 અડધી સદીના આધારે 2792 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/ESPN

જેક્સને 84 T20 મેચમાં  1 સદી 11 અડધી સદીની મદદથી 1812 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/ESPN

શેલ્ડન જેક્સન IPLમાં  9 મેચમાં માત્ર 61 રન જ બનાવી શક્યો હતો

Pic Credit - PTI/GETTY/ESPN