Indo Farm Equipment IPO: રુ 300ને પાર લિસ્ટ થઈ શકે છે આ IPO ! GMP પર મચાવી ધૂમ, 227 થી વધુ વખત થયો સબસ્ક્રાઇબ
ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટના આઈપીઓમાં શેરની કિંમત રૂ. 215 છે. તે જ સમયે, કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 96 રૂપિયા પર પહોંચી ગયું છે. વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અનુસાર, ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના શેર રૂ. 311ની આસપાસ માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે.
IPOને લગતા બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Most Read Stories