Phone Tips : WhatsApp પર ગુજરાતીઓ માટે આવ્યું ખાસ ફીચર ! હવે બોલીને Type કરી શકશો મેસેજ, જાણો ટ્રિક
વોટ્સ એપ પર હવે તમે બોલીને મેસેજ ટાઈપ કરી શકો છો. જો તમે ક્યારેક કોઈ કામમાં છો અને તમને મેસેજ ટાઈપ કરવાનો સમય નથી તો તમે આ ફીચરની મદદથી બોલી શકો છો અને તમે જે પણ બોલશો તે ટેક્સ લખાશે
Most Read Stories