Fixed Deposit : માતાના નામે FD કરવાથી થાય છે આ મોટો લાભ ! મળશે વધારે વ્યાજ
FDમાંથી થતી આવક પર TDS કાપવામાં આવે છે. નિયમો અનુસાર, જો નાણાકીય વર્ષમાં FD પર મળતું વ્યાજ 40,000 રૂપિયાથી વધુ હોય, તો તમારે 10% TDS ચૂકવવો પડશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રૂપિયા છે.
રોકાણને લગતા બીજા સમાચાર વાંચવા રોકાણ ટોપીક પર ક્લિક કરો
Most Read Stories