ઓસ્ટ્રેલિયામાં ‘અટવાઈ’ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓ સાથે થઈ આ મોટી ‘ગેમ’
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ સિડની ટેસ્ટ સાથે સમાપ્ત થયો. હવે ટીમ ઈન્ડિયા વહેલી તકે ભારત પરત ફરવા માંગે છે પરંતુ તે એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાને ફ્લાઈટ ટિકિટ નથી મળી રહી. સિડની ટેસ્ટ વહેલી સમાપ્ત થવાને કારણે આવું થઈ રહ્યું છે.
Most Read Stories