AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan Ceasefire : પાકિસ્તાને 4 કલાકમાં સિઝફાયરનું ઉલ્લંધન કરતા, પૂર્વ ક્રિકેટર ગુસ્સે થયો કહ્યું “કૂતરાની પૂંછડી હંમેશા વાંકી રહે છે”

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારબાદ શનિવાર 10 મેના રોજ બંન્ને દેશો વચ્ચે સિઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગણતરીની કલાકમાં પાકિસ્તાને તેની નાપાક હરકત દેખાડી હતી. જેને લઈ પૂર્વ ક્રિકેટ ગુસ્સે થયો છે.

| Updated on: May 11, 2025 | 9:07 AM
Share
પાકિસ્તાની સેના પોતાની હરકતો સુધારવા તૈયાર નથી. છેલ્લા 3 દિવસથી ભારતની સાથે તણાવ કરનારી પાકિસ્તાની સેનાએ 4 કલાકમાં સિઝફાયરનું ઉલ્લંધન કર્યું હતુ અને ભારત પર પ્રહાર કર્યો હતો.

1 / 6
શનિવાર, 10 મેની સાંજે બંને દેશો વચ્ચે સિઝફાયર લાગુ કરવા માટે કરાર થયો હતો, પરંતુ માત્ર ત્રણ કલાકમાં જ પાકિસ્તાની સેનાએ ભારત પર ડ્રોન હુમલો કરીને ફરીથી તેનો ભંગ કર્યો. પાકિસ્તાનના આ ખરાબ કૃત્ય બાદ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનને કૂતરાની પૂંછડી ગણાવ્યું હતું જે ક્યારેય સીધી થઈ શકતી નથી.

2 / 6
ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 મેના રોજ તણાવ થયા બાદ શનિવાર 10 મેના રોજ બંન્ને દેશ વચ્ચે આ તણાવને રોકવા માટે સંમતિ થઈ હતી. ભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, બંન્ને દેશ વચ્ચે સૈન્ય સંધર્ષ રોકવામાં આવ્યું છે. પરંતુ આના અંદાજે 3 થી 4 કલાક બાદ પાકિસ્તાને ફરી એક વખત ડ્રોનથી હુમલો કર્યો હતો.  આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર પણ ભારે ગોળીબાર કર્યો હતો.

3 / 6
ભારતીય સેના અને  એર ડિફેન્સ સિસ્ટમ દર બીજા દિવસની જેમ સારો જવાબ આપ્યો, પરંતુ પાકિસ્તાનના નાપાક કૃત્ય પર સમગ્ર દેશ ફરી એકવાર ગુસ્સાથી ભરાઈ ગયો છે. બધા પાકિસ્તાનને કોસતા રહ્યા.

4 / 6
વીરેન્દ્ર સેહવાગ પણ પોતાને રોકી શક્યા નહીં અને તેમણે સોશિયલ મીડિયા પર એક કહેવત પોસ્ટ કરી, જે પાકિસ્તાનને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. સેહવાગે એક ફોટો પોસ્ટ કરી જેના પર લખ્યું હતું, "કૂતરાની પૂંછડી હંમેશા વાંકી રહે છે".

5 / 6
પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે મોડી રાત્રે એક ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઘટના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાને લશ્કરી સંઘર્ષ અટકાવવા માટે બંને દેશો વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે.

6 / 6

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">