AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN : મોહમ્મદ શમીએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં દુનિયાના તમામ બોલરોને આ વાતમાં છોડ્યા પાછળ

Mohammad Shami ODI Wickets: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં, મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર બોલિંગ કરી અને બાંગ્લાદેશી બેટ્સમેન માટે સમસ્યા બની રહ્યો.

| Updated on: Feb 20, 2025 | 7:29 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો. બાંગ્લાદેશે માત્ર 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

1 / 7
શરૂઆતમાં, ભારતીય બોલરોએ વિરોધી બેટ્સમેનોને સ્ટ્રોક રમવા દીધા ન હતા. શમીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી છે અને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

2 / 7
મોહમ્મદ શમીએ હંમેશા ICC ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેની ઝલક આપણે 2023ના ODI વર્લ્ડ કપમાં જોઈ છે. હવે બાંગ્લાદેશ સામેની મેચમાં ત્રણ વિકેટ લઈને તેણે ODI ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂર્ણ કરી લીધી છે. તે ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ પૂર્ણ કરનાર બોલર બન્યો છે અને તેણે મિશેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

3 / 7
શમીએ 200 ODI વિકેટો પૂર્ણ કરવા માટે 5126 બોલ લીધા છે. જ્યારે સ્ટાર્કે 5240 બોલમાં આ કર્યું. હવે શમીએ સૌથી ઓછા બોલમાં 200 ODI વિકેટ લેવાની બાબતમાં વિશ્વભરના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે અને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

4 / 7
200 ODI વિકેટો સુધી પહોંચવા માટે સૌથી ઓછા બોલની વિગત તપાસીએ તો, મોહમ્મદ શમી-5126 , મિશેલ સ્ટાર્ક - 5240, સકલૈન મુશ્તાક - 5451, બ્રેટ લી - 5640, ટ્રેન્ટ બોલ્ટ - 5783

5 / 7
મોહમ્મદ શમીએ પોતાના વનડે ક્રિકેટમાં 104 મેચોમાં 200 વિકેટ લીધી છે. તે સૌથી ઓછી મેચોમાં 200 વિકેટ લેનાર સંયુક્ત બીજો બોલર બન્યો. તેણે સકલૈન મુશ્તાકની બરાબરી કરી લીધી છે. આ બંને બોલરોએ 104-104 મેચોમાં 200 વિકેટ પૂર્ણ કરી છે. જ્યારે મિશેલ સ્ટાર્ક નંબર વન પર છે. સ્ટાર્કે 102 મેચમાં 200 વિકેટ ઝડપી હતી.

6 / 7
મોહમ્મદ શમીની ગણતરી ભારતના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. તેણે 2013 માં ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેણે અત્યાર સુધીમાં 104 ODI મેચોમાં 201 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ ભારતીય ટીમ માટે 64 ટેસ્ટ મેચ અને 25 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.

7 / 7

ટીમ ઈન્ડિયા વર્લ્ડની ટોપ ક્રિકેટ ટીમ છે. ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો છે. ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલ તમામ સમાચારો જાણવા ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">