AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવ વર્ષ IPLમાં રમી હાર્દિક પંડ્યાએ કરી કરોડોની કમાણી, કુલ આંકડો જાણી ચોંકી જશો

હાર્દિક પંડ્યા ભારતના સૌથી અમીર ખેલાડીઓમાં એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈ IPL અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટ, સાથે જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્રમોશનમાં હાર્દિક કરોડોની કમાણી કરે છે. હાલમાં જ હાર્દિકને ગુજરાત ટાઈટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડમાં ટ્રેડ કર્યો હતો અને હાર્દિક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ટ્રેડ થયેલ ખેલાડી બની ગયો છે.

| Updated on: Nov 27, 2023 | 6:52 PM
Share
હાલમાં હાર્દિક પંડયા પર કરોડોની રૂપિયા લાગી રહ્યા છે પરંતુ IPLમાં તેની શરૂઆત 10 લાખ રૂપિયાની પ્રાઈઝમની સાથે થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને ટીમમાં સામેલ કર્યો હતો.

1 / 5
શરૂઆતની ત્રણમાં સિઝનમાં હાર્દિક પંડયાની પ્રાઈઝ 10 લાખ રૂપિયા જ હતી. પરંતુ તેની ચોથી IPL સિઝનમાં હાર્દિકની પ્રાઇઝ 11 કરોડ પહોંચી ગઈ હતી.

2 / 5
IPL 2022માં ગુજરાત ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડયાને 15 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો.

3 / 5
હાર્દિક પંડયાને મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડમાં ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ કરી ટીમમાં સામેલ કર્યો છે અને તે સૌથી મોંઘો ટ્રેડ થયેલ ખેલાડી બની ગયો છે.

4 / 5
હાર્દિક પંડયાએ 2015 થી 2023 દરમિયાન 9 વર્ષમાં IPLમાં રમી કુલ કુલ 74.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે, આ કિમત માત્ર તેની IPL ફી જ છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમાણી સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પ્રમોશનથી હાર્દિક કરોડોની કમાણી કરે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">