જેને લોકો ઢાબાવાળો સમજતા હતા, તે આજે બન્યો સૌથી અમીર ટીમનો કેપ્ટન, જાણો હાર્દિક પંડ્યાની આ સ્ટોરી
હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની સફરની શરૂઆત કરી હતી. અહીંથી તેને ટીમ ઈન્ડિયામાં પણ એન્ટ્રી મળી અને ધીમે ધીમે ભારતીય ક્રિકેટમાં તેનું મોટું નામ બની ગયું. 2 વર્ષ સુધી આ ટીમથી દૂર રહ્યા બાદ તે ફરીથી પોતાના જૂના ઘરમાં પરત ફર્યો અને આ વખતે તે ટીમનો કેપ્ટન બન્યો છે.
Most Read Stories