AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટમાં વિરાટ કોહલી તોડશે 5 મોટા રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. કાનપુરમાં વિરાટ કોહલીની આ બીજી ટેસ્ટ હશે. બાંગ્લાદેશ સામેની આ મેચમાં વિરાટ કોહલીની સામે ઘણા રેકોર્ડ હશે, જેને તે તોડી કરી શકે છે.

| Updated on: Sep 24, 2024 | 3:15 PM
Share
વિરાટ કાનપુરડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીઓને પાછળ છોડી દેશે. હાલમાં વિરાટના નામે 29 ટેસ્ટ સદી પણ છે. પરંતુ કાનપુરમાં સદી ફટકારતા જ તે બ્રેડમેનને પાછળ છોડી દેશે.

1 / 5
બીજો રેકોર્ડ સચિન સાથે સંબંધિત છે. જો વિરાટ કાનપુરમાં સદીના મામલામાં બ્રેડમેનને પાછળ છોડી શકે છે તો તેની પાસે કેચના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડવાની તક રહેશે. સચિને ટેસ્ટમાં 115 કેચ પકડ્યા છે. જ્યારે વિરાટે અત્યાર સુધીમાં 113 કેચ પકડ્યા છે. મતલબ કે 3 કેચ લેતા જ વિરાટ સચિનથી આગળ નીકળી જશે.

2 / 5
વિરાટ કોહલી પાસે કાનપુરમાં 600થી ઓછી ઈનિંગ્સમાં 27,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બનવાની તક છે. વિરાટ આ રેકોર્ડ બનાવવાથી માત્ર 35 રન દૂર છે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે 623 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

3 / 5
વિરાટ કોહલી પાસે ટેસ્ટ ક્રિકેટમાં 1000 ચોગ્ગા મારવાની પણ તક છે. તે કાનપુરમાં પોતાનો સાતમો ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી શકે છે.

4 / 5
જો વિરાટ કોહલી કાનપુર ટેસ્ટમાં 129 રન બનાવશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય બની જશે. તેમના પહેલા માત્ર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ આ રેકોર્ડ બનાવી શક્યા હતા. (Image Credit source: PTI)

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">