Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kho Kho World Cup 2025 : ભારતીય મહિલા ટીમ બની પ્રથમ વિશ્વ ચેમ્પિયન, નેપાળને હરાવીને જીત્યો ખિતાબ

પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયો હતો અને તેની પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે 176 પોઇન્ટ મેળવીને દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત નોંધાવી હતી. ત્યારે ફાઈનલમાં નેપાળને 38 પોઈન્ટના મોટા માર્જિનથી હરાવીને ભારત ખો-ખોની પ્રથમ વિશ્વ ચેમ્પિયન ટીમ બની છે.

Kho Kho World Cup 2025 : ભારતીય મહિલા ટીમ બની પ્રથમ વિશ્વ ચેમ્પિયન, નેપાળને હરાવીને જીત્યો ખિતાબ
Kho Kho World Cup 2025
Follow Us:
| Updated on: Jan 19, 2025 | 7:46 PM

ભારત ખો-ખોની પ્રથમ વિશ્વ ચેમ્પિયન ટીમ બની છે. 19 જાન્યુઆરી, રવિવારના રોજ નવી દિલ્હીમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે નેપાળને એકતરફી મેચમાં 38 પોઈન્ટના મોટા માર્જિનથી હરાવ્યું અને ટાઇટલ જીત્યું છે. ટુર્નામેન્ટની પહેલી મેચથી જ દરેક મેચમાં પ્રભુત્વ સાથે જીત મેળવી રહેલી ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં પણ આ જ શૈલી ચાલુ રાખી અને નેપાળને 78-40ના સ્કોર સાથે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયો હતો અને તેની પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે 176 પોઇન્ટ મેળવીને દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી લીધો હતો અને રવિવારે ફાઇનલ સાથે ભારતીય ટીમે પોતાના ઇરાદાઓને વાસ્તવિકતામાં ફેરવી દીધા અને ટાઇટલ જીત્યું.

Plant in Pot : કૂંડામાં ટામેટા ઉગાડવા અપનાવો આ ટીપ્સ,જાણો
Sign Before Death: મૃત્યુ આવતા પહેલા મળે છે આ સંકેત !
સાહિલ ખાને 26 વર્ષ નાની મિલેના સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
23 વર્ષની લીલાની બોલિવુડમાં એન્ટ્રી કરશે, જુઓ ફોટો
36 બાળકોની માતા છે બોલિવૂડની આ 50 વર્ષની અભિનેત્રી !
Ginger Water: ખાલી પેટ આદુનું પાણી પીવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા !

ભારતીય ટીમ માટે આ મેચ મુશ્કેલ માનવામાં આવી રહી હતી કારણ કે તેમની જેમ નેપાળ પણ એક મજબૂત ખો-ખો ટીમ છે, પરંતુ ભારતીય મહિલાઓએ પ્રથમ ટર્નથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમે ટર્ન-1માં એટેક કર્યો અને નેપાળી ખેલાડીઓ દ્વારા ડિફેન્સમાં કરવામાં આવેલી ભૂલોનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 34-0 ની મોટી લીડ સાથે મેચની શરૂઆત કરી. બીજા ટર્નમાં નેપાળનો એટેક કરવાનો વારો હતો અને ટીમે પોતાનું ખાતું ખોલાવ્યું પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેને સરળતાથી પોઈન્ટ મેળવવા દીધા નહીં. આમ, બીજા ટર્ન પછી સ્કોર 35-24 હતો.

નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો
g clip-path="url(#clip0_868_265)">