LIVE મેચમાં મેદાન પર વહી ગયુ લોહી, ક્રિકેટર ઘાયલ થઈ જમીન પર પડયો
ક્રિકેટમાં વધુ એક ઘટના બની છે. ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ખેલાડી ઈજાગ્રસ્ત થતાં મેદાન પર પડી ગયો. તે ઈજાથી પીડાથી બૂમ પાડી રહ્યો હતો. તેને મેદાનની બહાર લઈ જવો પડ્યો. આ ખેલાડી સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે મિડ ઓફમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
Most Read Stories