Shreya Ghoshal Birthday: અમેરિકામાં કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે “શ્રેયા ઘોષાલ ડે”, શું તમે જાણો છો આ રસપ્રદ વાત?

સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) આજે પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. પોતાના અવાજથી દુનિયાનું દિલ જીતનાર શ્રેયા ઘોષાલને આજે કોઈ ઓળખની જરૂર નથી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં તેમના નામે એક ખાસ દિવસ ઉજવવામાં આવે છે. તો જાણો કેમ અમેરિકામાં સિંગર માટે ખાસ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 4:52 PM
સિંગર શ્રેયા ઘોષાલ આજે પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 12 માર્ચ, 1984ના રોજ જન્મેલી શ્રેયા ઘોષાલે તેના સુરીલા અવાજના દમ પર ઘણા એવોર્ડ જીત્યા છે. (Credit - Instagram)

1 / 6
શ્રેયાના નામે આવી અનેક સિદ્ધિઓ છે, જે તેણે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હાંસલ કરી છે. તેના ફેન્સની લિસ્ટમાં અમેરિકાના એક ગવર્નરનો પણ સમાવેશ થાય છે. (Credit - Instagram)

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં 26 જૂને શ્રેયા ઘોષાલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ એક દિવસ છે, જે શ્રેયા ઘોષાલના નામ પર સમર્પિત કરવામાં આવ્યો છે. (Credit - Instagram)

3 / 6
તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં શ્રેયા અમેરિકાના ઓહાયો ગઈ હતી. ત્યાં ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડે 26 જૂનને શ્રેયા ઘોષાલ ડે તરીકે સેલિબ્રેટ કરવાની જાહેરાત કરી હતી. (Credit - Instagram)

4 / 6
છ વર્ષની ઉંમરે સિંગિંગ શીખનાર શ્રેયા ઘોષાલે 16 વર્ષની ઉંમરે મ્યુઝિક રિયાલિટી શો 'સા રે ગા મા' જીત્યો હતો. (Credit - Instagram)

5 / 6
શ્રેયાએ વર્ષ 2000માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'માં પાંચ ગીતો ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા. આ પછી તેણે પાછું વળીને જોયું નથી. (Credit - Instagram)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">