સિંગર એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

એપી ધિલ્લોનના ઘરે 2 લોકોએ ફાયરિંગ કર્યું હતુ અને ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.લોરેન્સ બિશ્નોઈ ગેંગે આની જવાબદારી લીધી છે.

| Updated on: Nov 01, 2024 | 12:10 PM
 પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘર પર ફાયરિંગ મામલે કેનેડા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અભિજીત કિંગડા છે. પોલીસનું કહેવું છે કે, બીજો આરોપી ભારત નાસી છુટ્યો છે. અન્ય આરોપીની ઓળખ વિક્રમ શર્માના રુપે થઈ છે.

1 / 5
એપી ધિલ્લોનના ઘર પર 1 અને 2 સપ્ટેબરના રોજ ફાયરિંગ થયું હતુ. કેનેડામાં તેના બંગલા પર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું અને વાહનોને આગ ચાંપી દીધી હતી.

2 / 5
લોરેન્સ બિશ્નોઈ -ગોલ્ડી બ્રાર રોહિત ગોદાર ગેંગે આ ફાયરિંગની જવાબદારી લીધી હતી. એક પોસ્ટ શેર કરી આ મામલે જણાવ્યું હતુ. હવે પોલીસે 2 મહિના બાદ એક આરોપીને પકડી લીધો છે.

3 / 5
જે દિવસે સિંગરના ઘરે ફાયરિંગ થયું હતુ. તે દિવસે હુમલાખોરે કેનેડામાં જ્વેલરીના બંગલાની બહાર પણ ફાયરિંગ કર્યું હતુ. આ ફાયરિંગની જવાબદારી ગોલ્ડી અને રોહિત ગોદાર ગેંગે લીધી હતી. કેનેડા પોલીસે આ મામલે તપાસ કરી રહી છે.

4 / 5
તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને ભારત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે કેનેડા પોલીસે એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગના કેસમાં અભિજીતની ધરપકડ કરી છે. તે ભારતનો રહેવાસી છે. તે સિવાય વિક્રમ શર્મા પણ મૂળ ભારતીય છે. જો બીજી વખત ભારત પર આરોપ લાગે છે તો બંન્ને દેશના સંબંધો વધુ ખરાબ થઈ શકે છે.

5 / 5
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">