ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજમાં કર્યો વધારો, રોકાણકારોને મળશે વધુ લાભ

ICICI બેંક 390 દિવસથી 15 મહિનાની બલ્ક FD પર 7.30 ટકા અને 15 મહિનાથી 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.05 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 2 વર્ષથી 10 વર્ષ સુધીની FD પર રોકાણકારોને 7 ટકા વ્યાજ આપવામાં આવશે.

| Updated on: Feb 12, 2024 | 2:13 PM
ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયાથી ઓછી રકમની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંક આ રકમની બલ્ક FD પર સામાન્ય અને વરિષ્ઠ રોકાણકારોને 7.40 ટકા વ્યાજ આપશે. નવા વ્યાજ દર 8 ફેબ્રુઆરી 2024 થી અમલમાં આવ્યા છે.

1 / 5
ICICI બેંક 390 દિવસથી 15 મહિનાની બલ્ક FD પર 7.30 ટકા અને 15 મહિનાથી 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.05 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 2 વર્ષથી 10 વર્ષ સુધીની FD પર રોકાણકારોને 7 ટકા વ્યાજ આપવામાં આવશે.

ICICI બેંક 390 દિવસથી 15 મહિનાની બલ્ક FD પર 7.30 ટકા અને 15 મહિનાથી 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.05 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 2 વર્ષથી 10 વર્ષ સુધીની FD પર રોકાણકારોને 7 ટકા વ્યાજ આપવામાં આવશે.

2 / 5
બેંક 7 દિવસથી 29 દિવસની FD પર 4.75 ટકા વ્યાજ, 46 દિવસથી 60 દિવસની FD પર 5.75 ટકા વ્યાજ, 61 દિવસથી 90 દિવસની FD પર 6 ટકા વ્યાજ, 91 દિવસથી 184 દિવસની FD પર 6.50 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 185 દિવસથી 270 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ અને 271 થી એક વર્ષની FD પર 6.85 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

3 / 5
HDFC બેંકે 9 ફેબ્રુઆરીએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બેંક 35 મહિનાની FD પર 7.20 ટકા અને 55 મહિનાની FD પર 7.25 ટકા વ્યાજ આપી રહી છે.

4 / 5
ઈન્ડસઇન્ડ બેંકે 6 ફેબ્રુઆરીએ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. FD પર રોકાણકારોને 3.50 ટકાથી 7.75 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. એક્સિસ બેંકે પણ 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD પર વ્યાજમાં વધારો કર્યો હતો. બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 7.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

g clip-path="url(#clip0_868_265)">