Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના આ જિલ્લામાં શબરીએ ભગવાન શ્રી રામને ખવડાવ્યા હતા બોર, જુઓ Photos

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ ભક્તિ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ છે. રામાયણ અનુસાર, ભગવાન શ્રી રામે અહીં શબરીના મીઠા બોર ખાધા હતા. આ સ્થળ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ છે.

| Updated on: Dec 30, 2024 | 8:35 PM
ભગવાન શ્રી રામ પ્રત્યે શબરીની ભક્તિ વિશે દરેક લોકો જાણે છે. શબરીધામનો ઈતિહાસ ખૂબ પ્રચલિત છે. જે સૌ કોઈ જાણે છે.

1 / 7
ગુજરાતના ડાંગ જિલ્લાના હરિયાળા જંગલોની વચ્ચે સ્થિત શબરી ધામ વિશે જાણવું જોઈએ. આ ધામ ભક્તિ અને સાદગીનું એક અનમોલ પ્રતીક છે.

2 / 7
ભગવાન રામે ડાંગની ધરા પર પાવન પગલા પાડયા હોવાથી શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે.

3 / 7
રામાયણના અનુસાર, આ જ એ સ્થાન છે જ્યાં માતા શબરીએ ભગવાન રામનું સ્વાગત પોતાના પ્રેમ અને શ્રદ્ધાથી કર્યું હતું. તેમને મીઠાબોર ખવડાવ્યા હતા.

4 / 7
શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નીચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

5 / 7
આજે આ પવિત્ર સ્થળ શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

6 / 7
શબરી ધામ આવિ ભારતની આ દિવ્ય વિરાસતને નજીકથી અનુભવા અનેક પ્રવાસીઓ આવે છે.

7 / 7

ભક્તિના આવા અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">