1300% સુધી વધી ચુક્યો છે આ શેર, હવે કંપનીએ કરી બે મોટી જાહેરાત, શેર ખરીદવા ધસારો
સોમવારે અને 30 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન આ શેરો ફોકસમાં રહ્યા હતા. કંપનીના શેરમાં આજે 5%નો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે આ શેર 1214.25 રૂપિયાની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા છે. 2006 થી અત્યાર સુધીમાં, આ સ્ટોકમાં 1300% થી વધુનો વધારો જોવા મળ્યો છે.
Most Read Stories