30 ડિસેમ્બર 2024

યશસ્વીની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?

મેલબોર્ન ટેસ્ટના પાંચમાં દિવસે યશસ્વી જયસ્વાલે  84 રન બનાવ્યા

Pic Credit - Instagram/PTI/X

યશસ્વીએ જ્યારે  ફિફ્ટી ફટકારી ત્યારે  એક છોકરી મેદાનમાં ફરતી જોવા મળી

Pic Credit - Instagram/PTI/X

આ છોકરી મેદાનમાં  પ્રેક્ષકો સાથે વાતચીત  કરી રહી હતી

Pic Credit - Instagram/PTI/X

આ છોકરીનું નામ  સાહિબા બાલી છે

Pic Credit - Instagram/PTI/X

સાહિબા બાલી અભિનેત્રી છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સ્ટાર સ્પોર્ટ્સની  એન્કર/પ્રઝેન્ટર છે

Pic Credit - Instagram/PTI/X

સાહિબા બાલી પાંચમાં દિવસે મેચ દરમિયાન સ્ટેડિયમમાં લોકો સાથે વાતચીત કરી હતી

Pic Credit - Instagram/PTI/X

મેલબોર્ન ટેસ્ટમાં  દર્શકોની સંખ્યાનો 88 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે

Pic Credit - Instagram/PTI/X

મેલબોર્ન ટેસ્ટમાં યશસ્વી ભારતનો ટોપ સ્કોરર હતો

Pic Credit - Instagram/PTI/X