Year Ender : Heroથી લઈને Mahindra અને Jaguar સુધી, આ બાઈક અને કારે 2024માં કહ્યું અલવિદા
2024માં ભારતીય ઓટો માર્કેટમાં ઘણી નવી બાઈક અને કારોએ એન્ટ્રી કરી છે, જ્યારે કેટલાક જૂના મોડલ્સે અલવિદા પણ કહેવું પડ્યું છે. આ વર્ષે ઓટો કંપનીઓએ ભારતીય બજારમાંથી કાર અને બાઇકના કેટલાક મોડલ પાછા ખેંચી લીધા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે 2024માં ભારતીય બજારમાં કઈ બાઇક અને કારનું વેચાણ બંધ થયું.
Most Read Stories