AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : રોહિત અને વિરાટનું બેટ ન ચાલ્યું, મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ

મેલબોર્ન ટેસ્ટમાં રોહિત-વિરાટ બંન્ને બેટમાંથી અસફળ રહ્યા હતા. 340 340 રનની પીછો કરવા માટે આ બંન્ને અનુભવી બેટ્સમેન પાસે ચાહકોની મોટી આશા હતી. પરંતુ હવે આ આશા પર પાણી ફળ્યું છે.

| Updated on: Dec 30, 2024 | 10:17 AM
Share
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં પણ આ દિગ્ગજ ખેલાડીઓ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

1 / 7
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા પર હાલતો હારનો ખતરો મંડરાય રહ્યો છે. કારણ કે, બે અનુભવી બેટ્સમેન રોહિત અને વિરાટ પેવેલિયન પરત ફર્યા છે. બંન્ને માંથી કોઈ પણ ખેલાડી ડબલ ડિજિટનો આંકડો પણ પાર કર્યો નથી. હવે હાર ચાહકોને જોવા મળી રહી છે.

2 / 7
ચાહકોના મનમાં વધુ એક સવાલ થાય છે કે, મેલબોર્નમાં હારથી  હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતીય ટીમનું શું થશે. આ મેચમાં વિરાટ અને રોહિત બંન્ને પાસે 340 રનના ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલી આ મામુલી સ્કોર પર મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો છે.

3 / 7
રોહિત-વિરાટ આઉટ થતાં ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો મંડરાય રહ્યો છે. આ ખતરા બાદ ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા પર પણ તલવાર લટકી રહી છે. ભારત માટે  WTCની ફાઈનલમાં જવાનો સીધો રસ્તો હતો કે, મેલબોર્ન અને સિડની ટેસ્ટ જીતી લે. પરંતુ હવે મેલબોર્ન ટેસ્ટમાં હારે છે તો, આગળ રમાનાર શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાની જીતના પરિણામો પર તેમને નિર્ભર રહેવું પડશે.

4 / 7
ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલીને સંન્યાસ પર અભિનંદન આપી રહ્યા છે. એટલે કે ચાહકો માને છે કે આ બંને ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે અને ભવિષ્યમાં તેઓ ટેસ્ટ રમતા જોવા નહીં મળે. આ બંને ખેલાડીઓની સંન્યાસને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

5 / 7
 રોહિત શર્મા માટે આ સિરીઝ ખૂબ જ ખરાબ રહી છે. અત્યાર સુધી તે 3 મેચની 5 ઇનિંગ્સમાં 6.20ની નબળી એવરેજથી માત્ર 31 રન જ બનાવી શક્યો છે. જેમાં 10 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

6 / 7
વિરાટ કોહલીએ 4 મેચની 7 ઇનિંગ્સમાં 27.83ની એવરેજથી 167 રન બનાવ્યા છે. જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. પરંતુ આ સદી સિવાય તે આખી સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નથી.

7 / 7

ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">