30 ડિસેમ્બર 2024

રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન

મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત-વિરાટ પર ઉઠયા સવાલ

Pic Credit - Getty Images/PTI

પહેલા ન્યુઝીલેન્ડ સામે 3 અને હવે ઓસ્ટ્રેલિયા સામે 2 મેચમાં ટીમ ઈન્ડિયાની હાર

Pic Credit - Getty Images/PTI

ટીમ ઈન્ડિયા 2024-25ની સિઝનમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં 5 મેચ હારી

Pic Credit - Getty Images/PTI

કેપ્ટન રોહિત શર્માએ  એક શરમજનક રેકોર્ડની બરાબરી કરી

Pic Credit - Getty Images/PTI

રોહિત શર્મા સચિન તેંડુલકર પછી એક સિઝનમાં 5 ટેસ્ટ હારનાર બીજો કેપ્ટન બન્યો

Pic Credit - Getty Images/PTI

રોહિતની કેપ્ટન્સીમાં ટીમ સતત છઠ્ઠી મેચ જીતવામાં નિષ્ફળ રહી અને રોહિતે ધોનીના રેકોર્ડની બરાબરી કરી

Pic Credit - Getty Images/PTI

વિરાટ કોહલી માત્ર આ સિરીઝમાં જ નહીં પરંતુ આ આખા વર્ષમાં દરેક ફોર્મેટમાં નિષ્ફળ ગયો સૌથી ખરાબ બેટ્સમેન સાબિત થયો

Pic Credit - Getty Images/PTI

વર્ષે 2024માં 32 ઈનિંગ્સમાં વિરાટની એવરેજ 21.83 હતી, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન માટે સૌથી ઓછી છે

Pic Credit - Getty Images/PTI