રોહિત-ગંભીરની જોડી સુપરફ્લોપ, ટીમ ઈન્ડિયાની આટલી ખરાબ હાલત અગાઉ ક્યારેય નહોતી થઈ
મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024નો અંત આણ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની જોડી ફરી એકવાર નિશાના પર છે. જો કે આ વર્ષે બંને દિગ્ગજોની જોડીમાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ચાલો આ રેકોર્ડ્સ પર એક નજર કરીએ.
Most Read Stories