એચડીએફસી બેંક

એચડીએફસી બેંક

HDFC બેંક ભારતની એક મોટી બેંક છે, જેની સ્થાપના ઓગસ્ટ 1994માં મુંબઈમાં થઈ હતી. HDFC બેંકે જાન્યુઆરી 1995 માં કોમર્શિયલ બેંક તરીકે કામગીરી શરૂ કરી હતી. HDFC બેંક એ અસ્કયામતો દ્વારા ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે અને એપ્રિલ 2021 સુધીમાં માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા વિશ્વની 10મી સૌથી મોટી બેંક છે.

HDFC $122.50 બિલિયનના માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જમાં ત્રીજી સૌથી મોટી કંપની છે. તે લગભગ 152,000 કર્મચારીઓ સાથે ભારતમાં 15 મી સૌથી મોટી નોકરીદાતા પણ છે.

Read More

Bank Share: શેરબજારમાં હાહાકાર વચ્ચે આ બેંકે કર્યો ચમત્કાર, આ કંપનીના માર્કેટ કેપમાં વધારો

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ઇન્ફોસિસ, SBI, ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને LIC આવે છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂ. 44,195.81 કરોડ ઘટીને રૂ. 5,93,870.94 કરોડ થયું હતું.

FD interest rates: આ 6 બેંકો ફિક્સ ડિપોઝીટ પર આપી રહી છે સૌથી વધુ રિટર્ન

સામાન્ય રીતે, બેંકો લાંબા ગાળાની એફડી પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. આનો અર્થ એ છે કે થાપણનો સમયગાળો જેટલો લાંબો છે, તેટલો વ્યાજ દર વધારે છે. તેનાથી વિપરિત, એફડીની મુદત જેટલી ટૂંકી હશે, વ્યાજ દર ઓછો હશે. તેનાથી વિપરિત, એફડીની મુદત જેટલી ટૂંકી હશે, વ્યાજ દર ઓછો હશે.

Stocks For Future Trading on 27th September : શુક્રવારે શેરબજારમાં રોકાણકારોને થશે મોટી કમાણી, HDFC અને Tata સહિતના આ 24 શેરનું લિસ્ટ દરેક માટે કામનું

શેર બજારમાં રોકાણકારો એવા શેર શોધતા હોય છે જેમાં તેમણે એક જ દિવસમાં સારું વળતર મળે જોકે આઆ માટે તેમણે ઘણું રિસર્ચ કરવું પડે છે. પરંતુ અહીં એવા 24 Future Stocks આપવામાં આવ્યા છે જે સ્ટોક શુક્રવારે રોકાણકારોને ફાયદો કરાવશે.

Stocks For Future Trading on 26th September : રોકાણકારો માટે જેકપોટનું લિસ્ટ ! TATAની 3 કંપની સહિત આ 24 શેર ગુરુવારે કરાવશે મોટો ફાયદો

ગુજરાત સહિત દેશના મોટાભાગના લોકો શેરબજાર વડે મોટી કમાણી કરે છે. ત્યારે દરરોજ સારી કમાણી કરવા માટે ફાયદો કરાવશે તેવા સ્ટોક શોધતા હોય છે. પરંતુ અહીં એવા 24 Future Stocks આપવામાં આવ્યા છે. જે તમામ 26 તારીખે એટલે કે ગુરુવારે બજારમાં ફાયદો કરાવશે. કારણ કે, આ તમામ શેરનું Total 75, Adx 75 Minutes, Total d, Adx d, 15 Minutes rsi, 75 Minutes rsi, Daily rsi, Weekly rsi, Monthly rsi, Momentum માં છે.

Future stocks for 24th September : મોકો ચુકતા નહીં, શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગમાં આ 18 શેર કરાવશે મોટો ફાયદો, જુઓ List

અહી આપવામાં આવેલા આ એવા 18 Future stocks છે જે મંગળવાર એટલે કે 24મી સપ્ટેમ્બર 2024ના રોજ ટ્રેડિંગમાં સારું વળતર આપી શકે છે. કારણ કે તેમનું Total 75, Adx 75 Minutes, Total d,Adx d, 15 Minutes rsi, 75 Minutes rsi, Daily rsi, Weekly rsi,Monthly rsi, Momentum માં છે. એટલે આ 18 શેરમાં હવે ફાયદો થશે.

RBI Penalty: RBIએ આ બે દિગ્ગજ બેંક પર ફટકાર્યો 2.91 કરોડનો દંડ, કાલે શેરમાં જોવા મળી શકે છે અસર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બે બેંક પર કુલ 2.91 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વૈધાનિક અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓ સાથે સંબંધિત છે

New Rules Sep : આજથી લાગુ થશે નવા નિયમો, 5 મોટા ફેરફારો જેની સીધી અસર તમારા પર પડશે, જાણો વિગત

New Rules Sep : મફત આધાર અપડેટને 14 જૂનથી 14 સપ્ટેમ્બર 2024 સુધી ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હોવ તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર ઓનલાઈન અપડેટ કરો. અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે.

અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
g clip-path="url(#clip0_868_265)">