દારૂ પીધો છે કે નહીં ! બ્રેથ એનાલાઇઝર વડે પોલીસને કયા કારણ થી ખબર પડી જાય છે ? જાણી લો
નવા વર્ષ પર પાર્ટી કરવાની ઘણી રીતોમાંથી એક દારૂ પીને ઉજવણી કરવાની છે. દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ બનતા રહે છે. આ ગેરકાયદેસર છે. જ્યારે પકડાય છે, ત્યારે પોલીસ બ્રેથ એનાલાઈઝર નામના મશીનથી ટેસ્ટ કરે છે. પ્રશ્ન એ છે કે બ્રેથ એનાલાઈઝર મશીન કેવી રીતે જાણશે કે તમે આલ્કોહોલ પીધો છે કે નહીં
Most Read Stories