AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

knowledge : દરિયાની વચ્ચે જહાજમાં ફયૂલ ખતમ થઈ જાય તો શું જહાજ ડૂબી જશે ? જાણો અહીં

તેલથી લઈને કાર અને અનાજથી લઈને ગાડીઓ સુધીની દરેક વસ્તુ દરિયાઈ માર્ગે જહાજો દ્વારા આયાત અને નિકાસ કરવામાં આવે છે. સવાલ એ છે કે જો આ જહાજો સમુદ્રની વચ્ચે તેલ ખતમ થઈ જશે તો શું થશે, શું તે ડૂબી જશે?

| Updated on: Dec 30, 2024 | 5:07 PM
Share
સમગ્ર વિશ્વમાં જહાજોનો ઉપયોગ માલસામાનના પરિવહન અને પ્રવાસન માટે થાય છે. તેલથી લઈને કાર અને અનાજથી લઈને ગાડીઓ સુધીની દરેક વસ્તુ દરિયાઈ માર્ગે આયાત અને નિકાસ કરવામાં આવે છે. સવાલ એ છે કે જો આ જહાજો સમુદ્રની વચ્ચે તેલ ખતમ થઈ જશે તો શું થશે, શું તે ડૂબી જશે?

1 / 6
દરિયામાં હજારો અને લાખો કિલોમીટરની મુસાફરી કરે છે. પાણી પર ચાલતા જહાજમાં મોટાભાગે ડીઝલ ફોસિલ ફ્યૂલથી ચાલે છે. પણ જો દરિયા વચ્ચે જ આ ઈંધણ પતી જાય તો શું થશે?

2 / 6
તમને જણાવી દઈએ કે દરિયામાં વચ્ચે હોય કે ગમે ત્યાં જહાજમાં ઈંધણ પતી જશે તો પણ જહાજ ડૂબશે નહીં, કારણ કે તેની બનાવટ એવી રીતે થઈ છે જે પાણી પર આસાનીથી તરી શકે, આથી તે ડૂબશે નહીં પણ ત્યાનું ત્યાં જ ઉભુ રહી જશે. હવે જો તે ડૂબે નહીં તો જહાજને આગળ ચલાવવા તેલ ક્યાંથી આવશે? ચાલો અહીં સમજીએ

3 / 6
મોટાભાગે માલવાહક જહાજોમાં હજારો લિટરની ક્ષમતાવાળા ટેન્કરો હોય છે, જે ઈંધણથી ભરેલા હોય છે. આથી ઈંધણ પૂરુ થઈ જતા તેમની પાસે રહેલા ઈંધણનો ઉપયોગ કરે છે

4 / 6
આ સિવાય જ્યારે આ જહાજો વચ્ચે કોઈ બંદર પર રોકાય છે ત્યારે ત્યાંથી ઈંધણ ભરી લેવામાં આવે છે. જો કોઈ કારણસર સમુદ્રની વચ્ચે ઈંધણ ખતમ થઈ જાય તો તેઓ આસપાસના દેશો પાસેથી મદદ માંગે છે.

5 / 6
સ્થાનિક નૌકાદળ અથવા ફ્યૂલ સેવા પ્રદાતાઓ ટેન્કરો સાથે ત્યાં જાય છે અને જરૂરિયાત મુજબ જહાજમાં તેલ ટ્રાન્સફર કરે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">