રોકાણ કરવું તો આવા શેરમાં ! ડેબ્યુ કરતાની સાથે જ 159% રિટર્ન, આ ગુજરાતી કંપનીના રોકાણકારોને કર્યા માલામાલ, જાણો
પેકેજિંગ મશીનરી ઉત્પાદક ગુજરાતી કંપનીનો શેર શુક્રવારે અને 27 ડિસેમ્બરના રોજ બજારમાં શાનદાર લિસ્ટિંગ કર્યું હતું. કંપનીના શેર રૂ. 243ના IPOના ભાવથી 159 ટકાથી વધુ ઉછળ્યા હતા. ગુજરાત સ્થિત કંપનીનું પ્રારંભિક શેર વેચાણ સંપૂર્ણપણે પ્રમોટરો દ્વારા 73.82 લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS) છે.
Most Read Stories