Travel Tips : ઉતરાયણમાં વિદેશમાં લગાવો એ… કાઈપો છેના નારા, 4 દિવસમાં ઓછા પૈસામાં મિત્રો સાથે બનાવી લો પ્લાન

તો આજે આપણે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં એક એવા સ્થળની વાત કરીશું. જ્યાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ઉતરાયણ પર તમે મિત્રો સાથે કે પરિવાર સાથે વિદેશ જવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જોઈએ 4 દિવસમાં તમે ક્યા ક્યાં સ્થળો પર ઓછા પૈસામાં ફરી શકશો.

| Updated on: Dec 30, 2024 | 5:10 PM
 દુબઈ ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં પરિવાર કે મિત્રો સાથે જવાનું વધુ પસંદ કરવામાં આવે છે. જો તમે આ દુબઈમાં પરિવાર સાથે મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો અને તમે ક્યા ક્યા સ્થળોએ ફરી શકશો. તેના વિશે જણાવીશું.શું તમે પણ દુબઈના પ્રવાસે જવા માંગો છો? તમે ઓછા બજેટમાં દુબઈમાં 4 દિવસ વિતાવી શકો છો. તો આજે આપણે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં દુબઈમાં ઉતરાયણમાં જવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 7
જો આપણે ₹1,00,000માં 4-દિવસના વિદેશ પ્રવાસનો પ્લાનની વાત કરીએ તો, તમારી ટ્રિપ 4 દિવસ અને 3 રાતની રહેશે.તમારો વિદેશ પ્રવાસ ગુજરાતથી દુબઈ સુધીનો રહેશે. આપણે (અમદાવાદથી દુબઈ રાઉન્ડ ટ્રીપ) ફ્લાઈટની વાત કરીએ તો ₹30,000 ટિકિટ બુક થશે.હોટલમાં 3 રાત રહેવાનો ખર્ચો અંદાજે  ₹18,000 રહેશે.

2 / 7
દુબઈમાં તમે જઈ રહ્યા છો, તો ફુડનો ખર્ચો અંદાજે  ₹8,000 (સ્થાનિક રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ) થશે. તમે ત્યાં  (મેટ્રો, બસ અથવા ટેક્સી)માં બેસી નજીકના સ્થળો પર ટ્રાવેલ કરશો. તો તમને અંદાજિત  ₹5,000નો ખર્ચો આવશે. હવે તમે દુબઈ જઈ રહ્યા છો. તો કેટલાક પ્લેસ પર એક્ટિવિટી હશે. તેનો ખર્ચે ₹22,000 સુધીનો થઈ શકે છે.

3 / 7
આપણા ગુજરાતીઓની આદત છે કે, ગુજરાત નહિ પરંતુ એક સીટrથી બીજા સીટી પર જાય તો પણ તેઓ ખરીદી પહેલા કરે છે. તો હવે તમે દુબઈ જઈ રહ્યા છો તો તમે ખરીદીમાં  ₹10,000નો ખર્ચ કરી શકો છો. જો તમારી ખરીદી વધી પણ શકે તો વિદેશ પ્રવાસ થોડો મોંઘુ પણ બની શકે છે.

4 / 7
ગુજરાતથી  દુબઈમાં જવા તમે અમદાવાદથી દુબઈની ફ્લાઈટ (અંદાજે 3-4 કલાક)માં પહોંચાડી દેશે. ત્યારબાદ બપોર હોટેલમાં ચેક-ઇન અને આરામ કરો. સાંજે: દુબઈ મરિના વોકની મુલાકાત લો અને વોટરફ્રન્ટ રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કરો. ખાસ કરીને દુબઈની વાનગીઓનો સ્વાદ માણવાનું ભુલતા નહિ.

5 / 7
ત્રીજા દિવસે જૂના દુબઈ અને દરિયાકિનારાની મુલાકાત લો. સવારે: ગોલ્ડ સોક અને સ્પાઈસ સોકની મુલાકાત લો. દુબઈ ક્રીક પર અબ્રા (વોટર ટેક્સી) રાઈડ લો. બપોર: જુમેરાહ બીચ અથવા લા મેર બીચ પર જવુ. સાંજે: બુર્જ અલ આરબના દૃશ્ય સાથે સ્થાનિક રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કરો.

6 / 7
દિવસ 4 સવાર: દુબઈ ફ્રેમ પર જાઓ અને જૂના અને નવા દુબઈના મનોહર દૃશ્યનો આનંદ માણો.બપોર: દેરા સિટી સેન્ટર અથવા દુબઈ ફેસ્ટિવલ સિટીમાં ખરીદી કરી લો. સાંજે: હોટેલમાંથી ચેક આઉટ કરી અમદાવાદની ફ્લાઈટ પકડી લો. વિદેશ જઈ રહ્યા છો તો પાવર બેંક તેમજ જરુરી વસ્તુઓ બેગમાં જરુર પેક કરી લેજો.

7 / 7

 ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ

આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ

જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો

g clip-path="url(#clip0_868_265)">