AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે લગ્નના બંધનમાં બંધાય, લગ્નના 3 વર્ષ પછી છૂટાછેડા લઈ રહી છે આ અભિનેત્રી!

અભિનેત્રીએ 4 ડિસેમ્બર 2022 ના રોજ જયપુરના મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં તેના બોયફ્રેન્ડ, ઉદ્યોગપતિ સોહેલ ખટુરિયા સાથે લગ્ન કર્યા હતા.છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. બંને અલગ રહેતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે બંને વિશે વધુ એક મોટો ખુલાસો થયો છે. હંસિકા મોટવાણીના પરિવાર વિશે જાણો

| Updated on: Aug 04, 2025 | 12:17 PM
Share
હંસિકા મોટવાણી આજે સાઉથ સિનેમાનું મોટું નામ બની ગઈ છે. 9 ઓગસ્ટ 1991ના રોજ મુંબઈમાં જન્મેલી હંસિકા મોટવાણીએ ટીવી શોમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હંસિકાએ ખૂબ જ નાની ઉંમરમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું.

1 / 12
 શાકા લાકા બૂમ-બૂમ જેવા ટીવી શોથી ઘર-ઘરમાં જાણીતી બનેલી હંસિકા મોટવાણીના પરિવાર વિશે તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો.

2 / 12
અભિનેત્રી હંસિકા મોટવાણીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
બાળ કલાકારથી બોલિવૂડથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હંસિકા મોટવાણીએ હિન્દી સિનેમા છોડીને તમિલ અને તેલુગુ ફિલ્મો તરફ એન્ટ્રી કરી હતી. સાઉથમાં હંસિકા મોટવાણીનું ખુબ મોટું નામ પણ છે.

4 / 12
હંસિકા મોટવાણી જે સિંધી હિન્દુ પરિવારમાંથી આવે છે, તેનો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તેના પિતા પ્રદીપ મોટવાણી એક ઉદ્યોગપતિ છે, જ્યારે તેની માતા મોના મોટવાણી ડોક્ટર છે.

5 / 12
હંસિકા મોટવાણીએ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઇન્ટરનેશનલ કરિક્યુલમ સ્કૂલ સાન્તાક્રુઝ માંથી અભ્યાસ કર્યો છે, બંને સ્કૂલ મુંબઈમાં સ્થિત છે.અભિનેત્રી હંસિકા મોટવાણીનાએ જયપુરના ઐતિહાસિક મુંડોટા કિલ્લામાં સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા.

6 / 12
હંસિકા મોટવાણીએ જેની સાથે લગ્ન કર્યા છે તેનું નામ સોહેલ કથુરિયા છે અને તે મુંબઈ સ્થિત બિઝનેસમેન છે.

7 / 12
અભિનેત્રીએ 2003માં તબ્બુની ફિલ્મ 'હવા'માં કામ કર્યું હતું, જેમાં તેણે સાશાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ પછી તે જ વર્ષે હંસિકા હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં જોવા મળી હતી. આ ફિલ્મ હંસિકાએ કામ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 11 વર્ષની હતી.

8 / 12
હંસિકાએ પોતાની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત શાકા લાકા બૂમ બૂમ બાદ દેશ મેં નિકલા હોગા ચાંદમાં અભિનય કર્યો હતો. 2007માં 15 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી અને તેના અભિનય માટે શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ સાઉથ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

9 / 12
હિમેશ રેશમિયા સાથે હિન્દી ફિલ્મ આપ કા સુરૂરમાં જોવા મળી હતી.તેની 2008 માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ બિંદાસ હતી, તેની પહેલી અને એકમાત્ર કન્નડ ફિલ્મ છે.ત્યારબાદ જુનિયર NTR સાથે કાંત્રીમાં જોવા મળી હતી.

10 / 12
2014માં તેને ફોર્બ્સની 250 સેલિબ્રિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.હંસિકાએ તેની કારકિર્દી હિન્દી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી, અને બાદમાં તેલુગુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી, જેમાં દેસમુદુરુ (2007), કાંત્રી (2008) અને મસ્કા (2009)નો સમાવેશ થાય છે.

11 / 12
તમિલ સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત મેપ્પિલાઈથી કરી અને પછી તમિલ ફિલ્મોમાં જોવા મળી. તમને જણાવી દઈએ કે હંસિકા મોટવાની 60 થી વધુ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે અને સાઉથ ફિલ્મમાં એકટ્રેસ સતત એકટીવ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">