AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ફરવાના શોખીન ગુજરાતીઓ માટે 3 દિવસની રજામાં શ્રીલંકા ફરવા માટે સસ્તો ટુર પ્લાન, અહીં જાણો વિગત

શ્રીલંકા 3 દિવસ માટે બેકપેકર્સ માટે એક સરસ અને બજેટ ફ્રેન્ડલી સ્થળ છે. તમે ₹50,000 ના બજેટ સાથે આરામથી ટ્રીપ કરી શકો છો. અહીં ખર્ચની વિગતો, પ્રવૃત્તિઓ અને ટ્રાવેલ પ્લાન અહી છે.

| Updated on: Dec 29, 2024 | 11:29 PM
Share
3 દિવસનો ટ્રાવેલિંગ પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે શ્રીલંકા બેસ્ટ છે. 50,000 ના ખર્ચમાં તમે વિદેશ ટુર કરી શકો છો. અહીં તમામ માહિતી આ માટે આપવામાં આવી છે, 

1 / 7
શ્રીલંકા જવા માટે તમારે પ્રથમ દિવસે સવારે તમારે કોલંબો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી અહીંથી તમારા ટ્રીપની શરૂઆત થશે. હોસ્ટેલ/ગેસ્ટહાઉસમાં ચેક-ઇન કરો. બાદમાં બપોરે ગંગારામાય મંદિર અને બેરા તળાવની મુલાકાત લો.કોલંબોના નેશનલ મ્યુઝિયમની મુલાકાત લો. સાંજના સમયે ગાલે ફેસ ગ્રીન ઉપર સનસેટ જુઓ. સાથે અહીં સ્થાનિક સ્ટ્રીટ ફૂડ અજમાવો. રાત્રે કોલંબો નાઇટલાઇફનો આનંદ માણો અથવા આરામ કરો.

2 / 7
બીજા દિવસે તમારે ગાલે ફોર્ટ અને મિરિસાનો પ્રવાસ કરવાનો છે. સવારે કોલંબોથી ગાલે સુધીની ટ્રેન લો બીચના સુંદર દૃશ્યો આ ટ્રેન દરમ્યાન માણી શકાશે. અહીં ગાલે ફોર્ટ અને લાઇટહાઉસની મુલાકાત લો. બપોરે સ્થાનિક બસ/કેબ દ્વારા મિરિસ્સા પર જાઓ, મિરિસ્સા બીચ પર સમય પસાર કરો. સાંજે ડોલ્ફિન અને વ્હેલ માટે ટૂર લો. બીચ પર રાત્રિભોજનનો આનંદ માણો. રાત્રિ દરમ્યાન મિરિસ્સામાં રહો.

3 / 7
ત્રીજા દિવસે તમારે બેન્ટોટા અથવા હિક્કાડુવાનો પ્રવાસ કરવાનો છે. જેના માટે સવારે તમારે બેન્ટોટા ખાતે જેટ સ્કીઇંગ જેવી પ્રખ્યાત વોટર સ્પોર્ટ્સ ની મજા માણી શકશો. હિક્કાડુવામાં સ્કુબા ડાઇવિંગ અથવા સ્નોર્કલિંગનો આનંદ માણો. અહી બપોરે સ્થાનિક બજારની મુલાકાત લો અને મેમરીસ ખરીદો. સાંજે કોલંબો પાછા ફરો અને ફ્લાઇટ માટે તૈયાર થાઓ.

4 / 7
અહી આ પ્રવાસ દરમ્યાન મુખ્ય પ્રવૃત્તિઓમાં કોલંબોમાં સાંસ્કૃતિક સ્થળો અને બજારોનો પ્રવાસ. ગાલે ફોર્ટ અને મિરિસ્સામાં દરિયાકિનારા અને એડવેન્ચર એક્ટિવિટી. બેન્ટોટા અને હિક્કાડુવામાં સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ અને વોટર સ્પોર્ટ્સ. સ્થાનિક સ્ટ્રીટ ફૂડ (કોટુ પરાઠા, ફિશ કરી, વગેરે)ની મજા આ સમગ્ર ટુર દરમ્યાન તમે માણી શકશો.

5 / 7
ખર્ચના વિવરણની વાત કરવામાં આવે ₹50,000 ના બજેટમાં મુસાફરી ખર્ચ (ફ્લાઇટ અને વિઝા) ની વાત કરવામાં આવે તો, ફ્લાઈટ્સ (દક્ષિણ ભારતથી): ₹15,000 - ₹20,000 (રાઉન્ડ ટ્રિપ) ખર્ચ થાય. બેંગલુરુ, ચેન્નાઈ અથવા કોચીની ફ્લાઈટ્સ સૌથી સસ્તી પડે છે. વિઝાની વાત કરવામાં આવે આવે તો ₹3,000 ઓનલાઈન ETA વિઝા મળે છે. રહેવાનો ખર્ચ ગેસ્ટહાઉસમાં ₹1,500 - ₹2,000 પ્રતિ રાત્રિનો થશે. એટલે તમારે 3 રાત્રિનો ખર્ચ ₹4,500 - ₹6,000 જેટલો થશે. ફૂડ અને લોકલ ટ્રાન્સપોર્ટનો ખર્ચ જોઈએ તો, ફૂડ: ₹500 - ₹1,000 પ્રતિ દિવસ (લોકલ સ્ટ્રીટ ફૂડ). 3 દિવસ માટે કિંમત: ₹1,500 - ₹3,000 જેટલી થશે.

6 / 7
લોકલ ટ્રાન્સપોર્ટ ની વાત કરવામાં આવે તો (તુક-તુક, બસ): પ્રતિ દિવસ ₹1,000 એટલે 3 દિવસ માટે કિંમત: ₹3,000 છે. અન્ય એક્ટિવિટી ફીની વાત કરવામાં આવે તો જોવાલાયક સ્થળોનો ખર્ચ ₹3,000 - ₹5,000 થશે. કુલ અંદાજિત ખર્ચ: ₹40,000 - ₹45,000 થશે.

7 / 7
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

g clip-path="url(#clip0_868_265)">