ChatGPT કે અન્ય AI ચેટબોટને આ 7 સવાલ પૂછવાની ક્યારેય ન કરશો ભૂલ, નહીં તો થશો હેરાન
એક નામાંકિત વિદેશી અખબારના અહેવાલ અનુસાર ક્લીવલેન્ડ ક્લિનિલના ડેટાથી જાણવા મળ્યુ કે દર પાંચમાંથી એક અમેરિકી નાગરિક AI પાસેથી સ્વાસ્થ્ય સંબંધી સલાહ લે છે. ગત વર્ષે થયેલા સર્વેમાં જાણવા મળ્યુ કે લગભગ 25% અમેરિકી લોકો પારંપારિક થેરાપીના બદલે ચેટબોટનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. જો કે વિશેષજ્ઞો તમને આમ કરવાથી બચવાની સલાહ આપે છે. નિષ્ણાંતો કહે છે કે ChatGPT કે અન્ય AI ચેટબોટ્સને તેમની ખાનગી કે મેડિકલ જાણકારી ક્યારેય જણાવવી જોઈએ નહીં. અહીં 7 એવી વસ્તુઓ જણાવી છે જે તમારે ChatGPT અને AI ચેટબોટ્સને ક્યારેય પૂછવી જોઈએ નહીં.
Most Read Stories