30 ડિસેમ્બર 2024

જસપ્રીત બુમરાહ  બન્યો કેપ્ટન

ESPN Cricinfoએ  વર્ષની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમ  કરી જાહેર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં  3 ભારતીય ખેલાડીઓનો સમાવેશ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જસપ્રીત બુમરાહને  વર્ષની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમનો  કેપ્ટન બનાવવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહની કપ્તાનીમાં  ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ જીતી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું  4 ટેસ્ટમાં 30 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહ ઉપરાંત  યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા પણ ટીમમાં સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બેન ડકેટ, જો રૂટ,  રચિન રવિન્દ્ર, હેરી બ્રુક, કામિન્દુ મેન્ડિસ, જેમી સ્મિથ, મેટ હેનરી, જોશ હેઝલવુડની પણ પસંદગી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહને ટૂંક સમયમાં  ટીમ ઈન્ડિયાની ફૂલ ટાઈમ  ટેસ્ટ કેપ્ટનશીપ મળી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM