ચોથા સ્ટેજનું કેન્સર થયું, ડોકટરે કહ્યું બચવાના 30 ટકા ચાન્સ છે, અભિનેત્રીએ હિંમત ન હારી અને કેન્સરને હરાવ્યું

સોનાલી બેન્દ્રેનો જન્મ 1 જાન્યુઆરી 1975 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે બોલિવુડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. બેન્દ્રેએ આગ (1994) સાથે અભિનયની શરૂઆત કરતા પહેલા મોડેલિંગ કર્યું હતુ. ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

| Updated on: Dec 30, 2024 | 4:42 PM
અભિનેત્રી સોનાલી બેન્દ્રે આજે પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. 90ના દાયકામાં ચાહકો સોનાલીની એક્ટિંગ અને સુંદરતાના દીવાના હતા. આવો અમે તમને તેમની કેટલીક રસપ્રદ વાતો તેમજ પરિવાર વિશે જણાવીએ.

1 / 13
સોનાલી બેન્દ્રે કેન્સર સર્વાઈવર છે અને આ સમય તેના માટે ઘણો મુશ્કેલ હતો. સોનાલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે આ સમાચારથી ખૂબ જ ચોંકી ગઈ હતી કારણ કે તે હેલ્ધી લાઈફ જીવતી હતી અને છતાં તેને કેન્સર થયું હતું.

2 / 13
બોલિવુડની ખુબ જ સુંદર અભિનેત્રીનું આજે પણ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે, જાણો સોનાલી બેન્દ્રેના પરિવાર વિશે

3 / 13
સોનાલી બેન્દ્રેનો જન્મ 1 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેને 2 બહેનો છે. તેણીના પિતા સરકારી કર્મચારી હતા. અભિનેત્રીનું શાળાકીય શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય, બેંગ્લોરમાંથી પૂર્ણ કર્યું અને મુંબઈની રામનારાયણ રુઈયા કોલેજમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

4 / 13
સોનાલીએ 19 વર્ષની ઉંમરે આગ (1994) સાથે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ માટે લક્સ ન્યુ ફેસ ઓફ ધ યર માટે ફિલ્મફેર એવોર્ડ અને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ માટે સ્ક્રીન એવોર્ડ જીત્યો હતો.

5 / 13
તે જ વર્ષે તે ફિલ્મ નારાઝમાં પણ જોવા મળી હતી, જેના માટે તેણીને ફિલ્મફેરનો સેન્સેશનલ ડેબ્યુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સોનાલી બેન્દ્રેની 1995માં ધ ડોન, ગદ્દાર સહિત 3 ફિલ્મો રિલીઝ થઈ હતી. બેન્દ્રેને પાછળથી ફિલ્મ બોમ્બેના ગીત "હુમ્મા હમ્મા" દ્વારા ઓળખ મળી.

6 / 13
સોનાલી બેન્દ્રે તેની ફિલ્મ નારાઝના સેટ પર પ્રથમ વખત ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહેલને મળી હતી, જે દિગ્દર્શક રમેશ બહલના પુત્ર હતા. બેન્દ્રેએ 12 નવેમ્બર 2002ના રોજ મુંબઈમાં બહેલ સાથે લગ્ન કર્યા.તેમને એક બાળક છે, એક પુત્રનો જન્મ 2005માં થયો હતો.

7 / 13
4 જુલાઇ 2018ના રોજ, બેન્દ્રે જાહેરાત કરી હતી કે, તેને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેની ન્યુયોર્ક સિટીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્ટેજ 4 કેન્સર હોવા છતાં અભિનેત્રી 2021માં કેન્સર મુક્ત બની હતી,

8 / 13
ચોથા સ્ટેજનું કેન્સર થયું, ડોકટરે કહ્યું બચવાના 30 ટકા ચાન્સ છે, અભિનેત્રીએ હિંમત ન હારી અને કેન્સરને હરાવ્યું

9 / 13
જ્યારે માઈકલ જેક્સને 1996માં મુંબઈમાં એક કોન્સર્ટમાં પરફોર્મ કર્યું ત્યારે બેન્દ્રેને જેક્સનના વેલકમ કરવાની તક મળી. મરાઠી સાડી પહેરેલી હતી અને તેના કપાળ પર પરંપરાગત 'તિલક' લગાવીને જેક્સનનું સ્વાગત કર્યું હતું,બેન્દ્રે "ધ ટેનિસ પ્રીમિયર લીગ" ની ટીમ પુણે જગુઆર્સની સહ-માલિકી ધરાવે છે,

10 / 13
સોનાલી એક લેખિકા પણ છે. તેમણે 'ધ મોર્ડન ગુરુકુલ' નામનું પુસ્તક પણ લખ્યું છે. ગોલ્ડી અને સોનાલીએ ચાર વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા.

11 / 13
સોનાલી તેની વેબ સીરિઝ ધ બ્રોકન ન્યૂઝની બીજી સીઝન માટે હેડલાઈન્સમાં રહે છે.

12 / 13
સોનાલીએ એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું, 'ડોક્ટરે મને કહ્યું હતું કે મારી બચવાની માત્ર 30 ટકા તક છે.તેમ છતાં હિંમત ન હારી અને કેન્સરને હરાવ્યું આજે પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ

જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો

સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત

વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ

સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ

ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર

પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત

g clip-path="url(#clip0_868_265)">