અયોધ્યા રામ મંદિર દર્શન કરવા માટે તમે પ્લેનમાં જવાનું વિચારો છો? જાણો તમારા શહેરમાંથી કેવી રીતે જઈ શકાય
મીડિયા અહેવાલ મૂજબ 24 જાન્યુઆરીથી લોકો અયોધ્યાના રામ મંદિરમાં દર્શન કરી શકશે. તેથી ઘણા ભક્તો અત્યારથી જ અયોધ્યા જવા માટેનું આયોજન કરી રહ્યા છે. લોકો ટ્રેનની સાથે પ્લેન દ્વારા પણ અયોધ્યા પહોંચી શકે છે. અમદાવાદ-અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટનો 11 જાન્યુઆરીથી પ્રારંભ થયો છે.
Most Read Stories