Reliance AGM: IPO થી સક્સેસ પ્લાન સુધી, અંબાણી પરિવાર કરશે આ 4 મોટી જાહેરાત
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા ગુરુવારે એટલે કે 29 ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે. આ કંપનીની 47મી એજીએમ હશે. જે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. જેમાં RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 35 લાખ શેરધારકોને સંબોધિત કરશે.
Most Read Stories