Energy Share: 70 રૂપિયાને પાર જશે આ એનર્જી શેર, ખરીદવા ભારે ધસારો, 2 રૂપિયા હતી કિંમત, 3200% વધ્યો સ્ટોક
રિન્યુએબલ એનર્જી કંપનીનો શેર 02 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યા હતા. આજે કંપનીનો શેર 5% ની અપરની સર્કિટ પર પહોંચ્યો હતો અને શેર 66.15 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. કંપનીએ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 102 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
Most Read Stories