Gujarati Company Share: ગુજરાતી કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, વિજય કેડિયા પાસે છે 5050505 સ્ટોક, ખરીદવા ભારે ધસારો
શેરબજારના અનુભવી રોકાણકાર વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ કંપનીના શેર સોમવારે અને 02 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યા હતા. કંપનીના શેરમાં 02 ડિસેમ્બરના રોજ અપર સર્કિટ લાગી હતી. શેર સોમવારે BSE પર ₹574.70 પર ખૂલ્યો હતો, જે તેના અગાઉના ₹567.95ના બંધ કરતાં થોડો વધારે હતો.
Most Read Stories