Travel tips : ફોટોગ્રાફરનો ખર્ચ કર્યા વગર આ સ્થળ પર પાર્ટનર સાથે પ્રી-વેડિંગ શૂટ કરો, આ છે બેસ્ટ લોકેશન
લગ્નોમાં, પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓ સાથે વર-કન્યાના અનેક ફોટો ક્લિક કરવામાં આવે છે. લગ્નના દરેક ફંકશનની યાદોને તાજી કરવા માટે કેમેરામેન કે ડ્રોન આખા લગ્નને પોતાના કેમેરામાં કેદ કરે છે. લગ્ન પછી આ ફોટો જોઈને તમને તમારો ખાસ દિવસ યાદ આવે છે, પરંતુ હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે, તે પ્રી-વેડિંગ ફોટોશૂટનો. તો ચાલો ગુજરાતમાં પ્રી વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ સ્થળો જોઈએ.
Most Read Stories