Upper Circuit: લિસ્ટિંગ બાદ પહેલીવાર લાગી અપર સર્કિટ, આ એનર્જી સ્ટોકમાં જોરદાર ઉછાળો
આ ગ્રીન એનર્જીનો શેર BSE પર 10% વધીને 142.10 રૂપિયા થયો છે. આ એનર્જીના શેર 27 નવેમ્બરના રોજ લિસ્ટિંગ થયા બાદ પ્રથમ અપર સર્કિટ પર પહોંચ્યા હતા. IPOમાં શેરની કિંમત 108 રૂપિયા હતી. કંપનીના શેર NSE પર રૂ. 111.50 પર લિસ્ટ થયા હતા અને લિસ્ટિંગના દિવસે રૂ. 121.65 પર બંધ થયા હતા.
Most Read Stories