12 December 2024

Photo : Instagram

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા

12 December 2024

Photo : Instagram

શ્રદ્ધા આર્યા માતા બની ગઈ છે 

Photo : Instagram

શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

Photo : Instagram

અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે

Photo : Instagram

જેમાં તે તેના બંને બાળકોને પોતાના ખોળામાં લઈને જોવા મળી રહી છે

Photo : Instagram

શ્રદ્ધા આર્યાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે 

Photo : Instagram

શ્રદ્ધાએ 29 નવેમ્બરે તેના બાળકોને જન્મ આપ્યો છે

Photo : Instagram

ચાહકો અને સેલિબ્રિટી તેને અભિનંદન આપી રહ્યા છે

Photo : Instagram

શ્રદ્ધાએ 2021માં નેવી ઓફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે

Photo : Instagram

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રી માતા બની છે