Ex બોયફ્રેન્ડની હત્યાના આરોપમાં નરગીસ ફખરીની બહેનની ધરપકડ, જીવતા સળગાવ્યો

ણબીર કપૂરની 'રોકસ્ટાર' સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી નરગીસ ફખરીનું નામ અચાનક હેડલાઇન્સમાં આવી ગયું. જોકે, આ વખતે કારણ કોઈ ફિલ્મ નહીં પરંતુ તેની બહેન આલિયા છે. અહેવાલો મુજબ ન્યૂયોર્ક પોલીસે તેની બહેન આલિયાની ધરપકડ કરી છે.

| Updated on: Dec 03, 2024 | 10:08 AM
નરગીસ ફખરી બોલિવૂડની દુનિયાનું એક મોટું નામ છે. તેણે રણબીર કપૂરની 'રોકસ્ટાર' સહિત અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અચાનક તેનું નામ હેડલાઇન્સમાં આવી ગયું. જોકે, આ વખતે કારણ કોઈ ફિલ્મ નહીં પરંતુ તેની બહેન આલિયા છે. અહેવાલો મુજબ ન્યૂયોર્ક પોલીસે તેની બહેન આલિયાની ધરપકડ કરી છે.

1 / 5
આલિયા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આલિયા પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આલિયાએ ન્યૂયોર્કના એક ગેરેજમાં આગ લગાવી દીધી હતી. તેનો Ex બોયફ્રેન્ડ એડવર્ડ જેકબ્સ તેના મિત્ર એટીન સાથે તે ગેરેજમાં હાજર હતો અને તે બંને મૃત્યુ પામ્યા હતા.

2 / 5
અહેવાલો અનુસાર, આલિયા ફખરીએ ગેરેજમાં આગ લગાડી, એડવર્ડ અને અનાસ્તાસિયાને ગેરેજમાં ફસાવ્યા અને તેમની હત્યા કરી. ધુમાડો શ્વાસમાં જવાથી બન્નેનું મૃત્યુ થયું હતું, જેને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે "દુર્ભાગ્યપૂર્ણ" કૃત્ય તરીકે વર્ણવ્યું હતું. ત્યારબાદ આલિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

3 / 5
આ મામલે ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું, "આરોપીઓએ જાણી જોઈને આગ લગાવી, જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા." આ બાબતે નરગીસની માતાએ કહ્યું કે તેની પુત્રી આવું કરી શકે નહીં. તે દરેકને મદદ કરે છે અને બીજાની પણ કાળજી લે છે.

4 / 5
જો કે, જો અંગત જીવનથી આગળ વધીને નરગીસ ફખરીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે આવતા વર્ષે 'હાઉસફુલ 5'માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર જોવા મળશે. તે છેલ્લા 13 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહી છે. 2011માં રિલીઝ થયેલી રણબીરની 'રોકસ્ટાર' તેની પહેલી ફિલ્મ હતી. નરગીસે ​​'રોકસ્ટાર' દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તે પછી તેણે 'અઝહર', 'ડિશૂમ' સહિત ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું અને બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું.

5 / 5
Follow Us:
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

g clip-path="url(#clip0_868_265)">