1 શેર પર 9 શેર બોનસ આપશે આ કંપની, આ વર્ષે આપ્યું છે 293% વળતર
સ્કાય ગોલ્ડે શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે એક શેર પર 9 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 2 ડિસેમ્બરે રેકોર્ડ ડેટ જાહેર કરી હતી
Most Read Stories