Adani Group Share: ₹1500ને પાર જશે અદાણીનો આ શેર! રોકાણકારો સતત કરી રહ્યા છે ખરીદી
ડિસેમ્બર 2023માં આ શેર 858.25 રૂપિયાની 52 સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો હતો. જૂન 2024માં આ શેર રૂ. 1,607.95ના સ્તરે પહોચી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના વિશ્લેષકો માને છે કે કંપની ઉદ્યોગના વિકાસને આગળ વધારવા અને બજાર હિસ્સો મેળવવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે.
Most Read Stories